બિલિંગથી રિપેર સુધી, બધું એક જ Appમાં
GST invoice, PDF અને sales records.
Stock, barcode, profit અને low-stock alerts.
Job card, status tracking અને customer link.
Approved lost-phone reports માટે IMEI alert.
Disclaimer: Jodaan Mobileનો IMEI result સરકારી ownership proof નથી. Official reporting/blocking માટે Sanchar Saathi/CEIRનો ઉપયોગ કરો.